તાલીમ કેલેન્ડર વર્ષ :2023-24
| ક્રમ | મહિનો | તાલીમ કાર્યક્રમ | સમયગાળો |
|---|---|---|---|
| 1. | ઓકટોબર 2024 | મેન્સ ટેલર | 30 |
| 2. | ઓકટોબર 2024 | જનરલ ઈ. ડી. પી. | 6 |
| 3. | સપ્ટેમ્બર 2024 | કાગળના કવર બનાવવા કવર અને ફાઇલ બનાવવાની તાલીમ | 10 |
| 4. | સપ્ટેમ્બર 2024 | ટુ વ્હીલર મિકેનિક | 30 |
| 5. | ઑગસ્ટ 2024 | ઘેર અગરબત્તી બનાવવાનો ઉધોગ | 10 |
| 6. | ઑગસ્ટ 2024 | જ્યુટ પ્રોડક્ટ્સ ઉદ્યામી | 13 |
| 7. | જુલાઇ 2024 | ઘરેલુ વિધ્યુત ઉપકરણ રીપેરીંગ | 30 |
| 8. | જુલાઇ 2024 | FLCRPs માટે નાણાકીય સાક્ષરતા | 6 |
| 9. | જૂન 2024 | પશુપાલન અને વર્મી કમ્પોષ્ટ બનાવવા | 10 |
| 10. | જૂન 2024 | કોસ્ચ્યુમ જ્વેલરી ઉદ્યમી | 13 |
| 11. | મે 2024 | ઘેર અગરબત્તી બનાવવાનો ઉધોગ | 10 |
| 12. | મે 2024 | પાપળ અથાણા અને મસાલા પાવડર બનાવવાના ઉધમી | 10 |
| 13. | મે 2024 | જનરલ ઈ. ડી. પી. | 6 |
| 14. | એપ્રિલ 2024 | બ્યુટી પાર્લર મેનેજમેન્ટ | 30 |
| 15. | એપ્રિલ 2024 | મહિલાનાં વસ્ત્રોનું સીલાઇ કામ | 30 |
| 16. | November 2024 | બીસી અને બીએફ માટે સામાન્ય વ્યવસાયીક્તા વીકાસ | 6 |
| 17. | November 2024 | ઘેર અગરબત્તી બનાવવાનો ઉધોગ | 10 |


